P. P. Sojitra

About
શ્રી પી.પી. સોજીત્રા ! છેલ્લા એક દાયકાથી ઉજ્જડ અમરેલીની શોભા વધારનારી એક પછી એક સામાજિક અને આર્થિક તથા વ્યાપારિક પ્રગતિશીલ પ્રવૃતિઓ દ્વારા સતત શહેરને સંજીવની પુરી પાડી જીવંત રાખવા બદલ શ્રી પી.પી.સોજીત્રાને વંદન અને અભિનંદન !!!!! જેસીંગપરા નો શિવાજી ચોક ,કોલેજ ચોક, શહેર મધ્ય માં નાગનાથ ચોક નો શણગાર કે નવું માર્કેટ યાર્ડ અને જુના યાર્ડ ને વ્યાપારિક કેમ્પસ માં માં અદભુત સૂઝ બુઝ થી પરિવર્તિત કરી વેપાર અને રોજગારીની અસંખ્ય તક ઉભી કરી આપી શહેર ની રાજકોટ અમદાવાદ શૈલી થી કિંમત વધારનાર શ્રી પી.પી.સોજીત્રા એક માત્ર એવી વ્યક્તિ છે જેને ડો.જીવરાજ મેહતા આ અમરેલીને જિલ્લો બનાવ્યા પછી એકલે હાથે સતત વિકાશશીલ કાર્યો કર્યા છે.!!! શહેર ને મેટ્રો સીટી ની સ્ટાઇલ ની હોટેલ અને હોલ ની અવર્ણનીય સગવડતા પુરી પાડી , મનોરંજન માટે સિનેમા હોલ આપ્યા,અને જેની અમરેલીવાસીઓ કલ્પના પણ કરી નોતી એવું ટાટા ક્રોમા પણ લઇ આવ્યા.
Contact Me
Sakti-bhakti, Manekpara, opp, Angel Cinema Amreli - 365601
Add Your Profile in Sanjaybapu for free
Click Here
Update this Profile
If any detail is wrong in this page so please let us know by sending report message in this we will correct it immediately.





